Gujarat Vidyapith was founded by Mahatma Gandhi on
18th October, 1920. It has been deemed university since 1963

News

Diksharambh-2025

July 09,2025

ગુરુપૂર્ણિમા સત્ર પ્રારંભ, શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર વિતરણ અને દીક્ષારંભ કાર્યક્રમનું આયોજન

ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્ર પ્રારંભ, શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર વિતરણ અને દીક્ષારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ 10 જુલાઈ, 2025ના રોજ કરવામાં આવેલ છે.

કાર્યક્રમની વ્યવસ્થા:

  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ (૧): મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ઉપાસના ખંડ (તમામ શૈક્ષણિક સેવકો અને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ હાજર રહેવાનું રહેશે.)
  • સ્થળ (૨): મોરારજી દેસાઈ મંડપમ (તમામ બિનશેક્ષણિક સેવકો અને જુના વિદ્યાર્થીઓએ હાજર રહેવાનું રહેશે.)

Youtube Live

up-arrow