Diksharambh-2025
July 09,2025
ગુરુપૂર્ણિમા સત્ર પ્રારંભ, શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર વિતરણ અને દીક્ષારંભ કાર્યક્રમનું આયોજન
ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્ર પ્રારંભ, શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર વિતરણ અને દીક્ષારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ 10 જુલાઈ, 2025ના રોજ કરવામાં આવેલ છે.
કાર્યક્રમની વ્યવસ્થા:
- સમય : સવારે 10:00 કલાકે
- સ્થળ (૧): મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ઉપાસના ખંડ (તમામ શૈક્ષણિક સેવકો અને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ હાજર રહેવાનું રહેશે.)
- સ્થળ (૨): મોરારજી દેસાઈ મંડપમ (તમામ બિનશેક્ષણિક સેવકો અને જુના વિદ્યાર્થીઓએ હાજર રહેવાનું રહેશે.)
Youtube Live