પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર અનુસૂચિ નીચે મુજબ હશે:
| પ્રવૃત્તિ | તારીખ, વાર અને સમય |
|---|---|
| Phase 2 ઓનલાઈન અરજીપત્ર ભરવાની શરૂઆત | 13.05.2026 થી |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 23.05.2026 શનિવાર 12.00 PM સુધી |
| તમામ અભ્યાસક્રમો માટે | |
| ગુરુપૂર્ણિમા સત્ર શરૂ થવાની તારીખ | 01.07.2026 (બુધવાર) |
નોંધ : કેન્દ્ર કે રાજ્ય સરકાર કે તેના વિભાગોના જાહેરનામા કે પ્રતિકૂળ સંજોગોને આધીન સમયપત્રકમાં ફેરફારને અવકાશ છે.
જો કોઈ વિદ્યાર્થી મલ્ટીપલ એન્ટ્રી – મલ્ટીપલ એક્ઝીટ સંદર્ભે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તેઓ અહી આપેલ લીંક દ્વારા અરજી કરી શકશે. Click Here