Gujarat Vidyapith was founded by Mahatma Gandhi on
18th October, 1920. It has been deemed university since 1963

News

Admission 2026

March 22,2026

પ્રવેશ કાર્યક્રમ - 2026

પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર અનુસૂચિ નીચે મુજબ હશે:

પ્રવૃત્તિ તારીખ, વાર અને સમય
Phase 2 ઓનલાઈન અરજીપત્ર ભરવાની શરૂઆત 13.05.2026 થી
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23.05.2026 શનિવાર 12.00 PM સુધી
તમામ અભ્યાસક્રમો માટે
ગુરુપૂર્ણિમા સત્ર શરૂ થવાની તારીખ 01.07.2026 (બુધવાર)

નોંધ : કેન્દ્ર કે રાજ્ય સરકાર કે તેના વિભાગોના જાહેરનામા કે પ્રતિકૂળ સંજોગોને આધીન સમયપત્રકમાં ફેરફારને અવકાશ છે.

Multiple Entry-Multiple Exit

જો કોઈ વિદ્યાર્થી મલ્ટીપલ એન્ટ્રી – મલ્ટીપલ એક્ઝીટ સંદર્ભે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તેઓ અહી આપેલ લીંક દ્વારા અરજી કરી શકશે. Click Here

Important Information
up-arrow